મારી શાળા

                        અમારી પ્રાથમિક મિશ્રશાળા વસ્તીખંડાલી ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં છે.વાગરાથી તેનું અંતર 3 કિમી છે.

   
                             
અમારી શાળામાં ધોરણ 1 થી 8 ના વર્ગો ચાલે છે. તેમાં કુલ 224 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો